top of page

હોમિયોપેથીક સેન્ટર

એલોપેથી તેમજ આયુર્વેદ પછી હોમિયોપેથી ચિકિત્સા વિજ્ઞાન નો ત્રિજો વિકલ્પ છે. દરેક વ્યક્તિની શરીરની તાસીર અલગ અલગ હોય છે. ઘણા લોકોને તાત્કાલિક અસર કરે તેવી સારવાર જોઈતી હોય છે. હોમિયોપેથી સારવારની એવી પદ્ધતિ છે જેની અસર ધીમી પણ સંપૂર્ણ સલામત છે. જે રોગને દબાવવાને બદલે તેના મૂળમાંથી દૂર કરવામાં (વિશ્વસનીય રીતે) મદદરૂપ છે. આ પદ્ધતિની કોઈ આડઅસર નથી. ડો. દીના ગણાત્રાદર ગુરુવારે બપોરે ૩.૦૦ થી ૫.૦૦ હોમિયોપેથીક પદ્ધતિથી સારવાર કરે છે. મંડળના હોમિયોપેથીક ડિપાર્ટમેન્ટમાં ઘણા લોકો લાભ લે છે.

શ્રી જલારામ સત્સંગ મંડળ-મુલુંડ

  • Youtube
  • Whatsapp
  • Facebook
  • Instagram
bottom of page