top of page

ફેમિલી ફિઝીશિયન

ફેમિલી ફિઝિશિયન એટલે એવા ડૉક્ટર જેના પર પરિવારની દરેક વ્યક્તિને પોટ સ્વસ્થ રહેશે એવા ભરોસો હોય છે. દરેક પરિવાર સાથે ફેમિલી ફિઝિશિયનનો કાયમી નાતો હોય છે. મંડળમાં આવનાર દર્દીઓને સચોટ અને યોગ્ય માર્ગદર્શન આપવા માટે ઘણા વર્ષોથી ફેમિલી ફિઝિશિયન સેવા આપે છે. મંડળ તરફથી જરૂરીયાતમંદ દર્દીઓને દર ગુરુવારે બપોર ના ૪.૦૦ થી ૫.૦૦ ડૉ. દીપક ઠક્કર રાહત દરે દવા  આપે છે, જેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લે છે.

શ્રી જલારામ સત્સંગ મંડળ-મુલુંડ

  • Youtube
  • Whatsapp
  • Facebook
  • Instagram
bottom of page