top of page

છાશ કાઉન્ટર

આજના ગ્લોબલ વોર્મિંગના જમાનામાં દર વર્ષે ઉષ્ણતામાન વધતું જાય છે. તેથી શરીરને ઠંડક આપવા માટે આપણે સૌ ઠંડા પીણાં, શરબત , વિવિધ પ્રકારના જ્યુસનો ઉપયોગ કરતા થઈ ગયા છે. ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા આજના સમયની અતિ જરૂરી ગણાતી છાશનું મંડળ દ્વારા નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે. રસ્તે જતા રાહદારીઓને ઠંડક પ્રદાન કરવા માટે છાશ વિતરણનું આયોજન મંડળ કરે છે.

શ્રી જલારામ સત્સંગ મંડળ-મુલુંડ

  • Youtube
  • Whatsapp
  • Facebook
  • Instagram
bottom of page