top of page

રેકી ઉપચાર

રેકી ચિકિત્સામાં દરેક સમસ્યાનું નિરાકરણ રહેલું છે. ઘણી વખત દવા વડે પણ ન મળી શકે તેવા પરિણામ આપી શકે છે. રેકી એ શરીર માટે એનર્જી હીલિંગ ની એક ટેકનિક છે. રેકી પદ્ધતિમાં અર્ધજાગૃત મગજ દ્વારા કોઈ પણ સ્થલે અને કોઈ પણ સમયે આપણી શક્તિ આપી શકાય છે. રેકી એ એનર્જી હીલિંગનું જાણીતુ સ્વરૂપ છે, જે બુદ્ધિ માટે દવાને બાકીના છે. રેકી એ લાભદાયક શક્તિ છે. રેકીથી લોકો શક્તિ વધારી શકે છે. ક્યારેક વ્યક્તિને તેના ભૂતકાળના આઘાતમાંથી બહાર લાવવા માટે રેકી ચિકિત્સા મદદરૂપ થાયે છે.

શ્રી જલારામ સત્સંગ મંડળ-મુલુંડ

  • Youtube
  • Whatsapp
  • Facebook
  • Instagram
bottom of page