top of page

પાંજરાપોળ

 માનવી તો પોતાની વ્યથા બીજા લોકોને કહી શકે અને તેનો ઉકેલ પણ લાવી શકે પણ મૂંગા પશુ-પંખીઓ, ઢોર-ઢાખર પોતાની કોને કહેવા જાય? શ્રી જલારામ મંદિરમાં આવતા બાપાના ભક્તજનો ગૌસેવાની ભાવનાથી યોગદાન આપે છે. આ રીતે એકઠી થયેલી કુલ રકમ વર્ષના અંતે ગાયો માટે તેમજ જીવદયા માટે અલગ અલગ પાંજરાપોળને ચેકથી મોકલી આપવામાં આવે છે. આ રીતે મંદિરમાં આવતા ભક્તોને ગૌસેવા તેમજ જીવદયા નો લાભ મળ છે.

શ્રી જલારામ સત્સંગ મંડળ-મુલુંડ

  • Youtube
  • Whatsapp
  • Facebook
  • Instagram
bottom of page