top of page

ડેન્ટલ ડિપાર્ટમેન્ટ

આ વર્ષે દાંતના રોગો માટે શ્રી જલારામ ડેન્ટલ ક્લિનિક આધુનિક મશીનરી અને નિષ્ણાત ડૉક્ટર સાથે મંડળમાં ચાલુ કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં પહેલાની જેમ ખાદ્યપદાર્થો શુદ્ધ અને સાત્વિક  રીતે પકાવતા નથી. ભેળસેળનો જમાનો આવી ગયો છે. વધુમા દરેક વ્યક્તિ જંક ફૂડ ખાવાનો શોખીન થતો જાય છે, બીજું જન્યજન પદાર્થો દાંત માટે લાભદાયક હોતા નથી. વર્તમાન સમયમાં દાંતના રોગોનુ પ્રમાણ ખૂબ જ વધી ગયુ છે, તેથી દાંતની યોગ્ય સંભાળ રાખી દાંતના ડૉક્ટરને મળવું અત્યંત જરૂરી થઈ ગયું છે. આવા સમયમાં શ્રી જલારામ બાપાના મંદિરના આધુનિક ડેન્ટલ ક્લિનિકમાં આધુનિક મશીનરી સાથે રાહત દરે ખૂબ સરસ રીતે અને યોગ્ય સારવાર આપવામાં આવે છે. જેનો લોકો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.

શ્રી જલારામ સત્સંગ મંડળ-મુલુંડ

  • Youtube
  • Whatsapp
  • Facebook
  • Instagram
bottom of page