top of page
શિક્ષણ સહાય
ખરાબ અક્ષર અધૂરા જ્ઞાન ની નિશાની છે - મહાત્મા ગાંધીજી. આજના સમયમાં શિક્ષણનું મહત્વ ખૂબ વધી ગયું છે. અભણ માણસની કોઈ કિમ્મત નથી. શિક્ષણથી બહેનો અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનું નામ રોશન કરી રહી છે.
શિક્ષણ આજના સમયમાં ખૂબ જ જરૂરી બની ગયું છે. શિક્ષણ સહાય મેળવતા વિદ્યાર્થિનીઓ/વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી નું ઘડતર કરે તે શિક્ષણ સહાય યોજનાનો મુખ્ય ઉદેશ્ય છે. ઓછી આવકવાળા પરિવારો માટે આ શૈક્ષણિક સહાય (Educational Support) ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. દર વર્ષે જૂન મહિનામાં ૧૨૦૦ની આસપાસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય માટે ફોર્મ આપી અને રૂપિયા ૨૫૦૦ થી ૩૦૦૦ ની ફીનો શાળાના નામે ચેક આપવામાં આવે છે. જરૂરતમંદ પરિવારો છેલ્લા ૪૫ વર્ષથી આ સહાય નો લાભ લે છે.

download (1)

download (2)

download (7)

download (1)
1/3
bottom of page
