top of page

અંતિમ સંસ્કાર ની કિટ

આજના મોંઘવારીના કાળમાં મૃત્યુ પણ મોંઘું થઈ ગયું છે. મોંઘવારીનો ભાર તેના પર પણ પડી ગયો છે. હિંદુ ધર્મમાં જન્મ થી લઈને મૃત્યુ સુધીના સોળ સંસ્કાર માનવામાં આવે છે. તેમાં મૃતકના અગ્નિસંસ્કાર તથા અસ્થિ વિસર્જનનો સામાવેશ થાય છે. અંતિમ સંસ્કારથી જ વ્યક્તિ આ લોકમાંથી મુક્ત થાય છે. મંડળ તરફથી No Profit No Loss ના ધોરણે અંતિમ સંસ્કારની કિટ આપવામાં આવે છે. બોક્સમાં (કિટમાં) નાની મોટિ ૩૧ આઇટમ (વસ્તુઓ) આપવામાં આવે છે.

શ્રી જલારામ સત્સંગ મંડળ-મુલુંડ

  • Youtube
  • Whatsapp
  • Facebook
  • Instagram
bottom of page